સ્વસ્થ અને સુપોષિત ગુજરાતના નિર્માણ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સીધી દેખરેખ હેઠળ ગુજરાત સરકારે હાથ ધર્યું છે ‘ગુજરાત પોષણ અભિયાન 2020-22’ જે અંતર્ગત ઔદ્યોગિક ગૃહો, વેપારી મંડળો, સ્વૈછિક સંસ્થાઓ અને કરોડો નાગરિકોના સહયોગથી સમગ્ર રાજયમાં યોજાશે વિવિધ પોષણલક્ષી કાર્યક્રમો
0 Comments